મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના અંબાવાડા ગામ ખાતે શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૯ નવદંપતિઓ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ ધરાસભ્યશ્રીઓ, મંત્રીઓ અને દાતાશ્રીઓ ના ભવ્ય સામૈયા સાથે સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો જેમા સમાજ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત અંબાવાડા ગામના શ્રી જીતુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chamunda Yuvak Mandal Ambawada Arranged 1st Samuh Lagnotsav of Thakor Samaj
Shri Chamunda yuvak Mandal ambawada, thakor Samaj Samuh Lagan, samuh lagan, Thakor, Samaj, Ambawada, Kheralu, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *