મહેસાણા જીલ્લાના કડી તાલુકાના વિસતપુરા ગામ ખાતે શ્રી વિસત માતાજીનુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં તેની વિસત માતાજી ખુબ જ દિવ્ય તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે જેઠ સુદ બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં અહીંયા પારંપરિક લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તથા ભવ્ય રાસ ગરબાનુ પણ આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે તેઓ ઉમટી પડે છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતો માતાજીના સેવક શ્રી ધીરુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Vihat Mataji Mandir Visatpura Arranged Paramparik Lokmelo on Jeth Sud Bij 01.06.2022

Shree Vihat Mataji Mandir Visatpura, Paramparik Lokmelo, Jeth Sud Bij, 01.06.2022, Ras Garba,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed