ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નારણાવટ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, સમસ્ત ગ્રામજનો દ્વારા આ મંદિરના ભવ્યાતીભવ્ય દ્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય યજ્ઞશાળા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, તથા સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી સુરેશસિંહ ઝાલા તથા માતાજીના સેવકશ્રી તખતસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree jogani Mataji Murti Pran Pratishtha Mahotsav narnavat Dehgam
Shree jogani Mataji, Murti Pran Pratishtha Mahotsav, narnavat, Dehgam, Gandhinagar,