આજરોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદનપુરા ગામ ખાતે ભુવાજી શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી મનીષભાઈ પટેલ, શ્રી આશિષભાઇ પટેલ તથા શ્રી મુકેશભાઈ પટેલ USA દ્વારા ભવ્યાતિભવ્ય શક્તિ અને ભક્તિ રૂપી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ મોટું માનવ મહેરામણ આ ભવ્ય રમેલ ના દર્શનાર્થે પધાર્યા હતું.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ભુવાજી શ્રી શૈલેષભાઈ પટેલ તથા શ્રી આશિષભાઈ પટેલ સહિત આશીર્વચન શ્રી મોટણની મેલડી ના ભુવાજી પરમ પૂજ્ય શ્રી કનુભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Sadhi Meldi Mataji Ramel Chandanpura Kadi
Shree Sadhi Meldi Mataji Ramel, Tame, Chandanpura, Kadi