મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એપીએમસી માર્કેટ ખાતે પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ તથા વિસનગરના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય સભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા નો ભવ્યથી ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અનેક વિવિધ રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના શ્રી વીરચંદભાઈ પ્રજાપતિ તથા શ્રી અનિલભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Prajapati Samaj Bhajap Vichardhara Arranged 2nd Prajapati Sneh Milan Samaroh 24.04.2022
Prajapati Samaj Bhajap Vichardhara, 2nd, Prajapati Samaj, Sneh Milan Samaroh, 24.04.2022,