અમદાવાદના શીલજ વિસ્તારમાં આજરોજ શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ ભવ્યાતિભવ્ય નવમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા કુલ 55 નવ યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા, કાર્યક્રમમાં સવારે ગ્રહશાંતિ, જાન આગમન તથા લગ્નની વિધિ બાદ સન્માન સમારોહ અને દીકરીઓને સુંદર કારીયારવાર ભેટ આપીને વિદાય સમારંભ યોજાયો હતો, જેમા સમાજના સર્વે જ્ઞાતિ બંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટના શ્રી પુનમજી ડાભી દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ashapura Kshatriya Thakor Samaj Trust Gujarat Arranged 9th Samuh Lagnotsav 22.04.2022
Shree Ashapura Kshatriya Thakor Samaj Trust Gujarat, 9th Samuh Lagnotsav, 22.04.2022, Shilaj, Ahmedabad,