મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રંગપુર ગઢ ગામ ખાતે શ્રી આશાપુરી ચામુંડા માતાજી, શ્રી હનુમાન દાદા તથા શ્રી ગોગા મહારાજ ના સુંદર નવિન મંદિરોનું નિર્માણ પામ્યા છે, જેના ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેના આજે પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો તથા પધારેલ મહેમાનોનની સ્વાગત વિધિ યોજાઈ હતી, આવતીકાલે ભવ્ય શોભાયાત્રા સહિત તૃતીય દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચશ્રી અનારજી તથા શ્રી મફાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ashapuri Chamunda Mataji Pran Pratishtha Mahotsav Rangpur Gadh Satlasana Mehsana
Shree Ashapuri Chamunda Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Rangpur Gadh, Satlasana, Mehsana, Hamumandada Mandir, Goga Maharaj Mandir,