ગાંધીનગરના ભાટ ગામ ખાતે શ્રી મેલડી માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને ટ્વિજોનાય પ્રતિમામા બિરાજમાન છે, ગામના શ્રી જયદીપસિંહ વાઘેલા દ્વારા માતાજીના મંદિર દિવ્ય સાનિધ્યમા ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા જાણીતા લોકગાયક શ્રી નીતિન કોલવડા દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામા આવ્યા હતા, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત લોકગાયક શ્રી નીતિન કોલવડા દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jaydeepsinh Vaghela Bhat Arranged Shree Meldi Mataji Ramel at Shree Meldi Mataji Mandir Bhat Gandhinagar


Shree Jaydeepsinh Vaghela Bhat, Shree Meldi Mataji Ramel, Shree Meldi Mataji Mandir, Bhat, Gandhinagar, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed