અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દર ફાગણ વદ અમાસના રોજ પરમ વંદનીય શ્રી રમણ જયમાડી ના શાહીબાગ ખાતેના નિવાસ્થાનેથી ૐ ભગવતી શ્રી મેલડી યાત્રાધામ કૈયલ ખાતે ભવ્યાતિભવ્ય પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ 17 માં પદયાત્રાના સંઘનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારો ભાવિક ભક્તો માતાજી નો રથ તથા ધજા લઈને હર્ષોલ્લાસ સાથે પદયાત્રા સંઘ માં જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પરમ વંદનીય શ્રી રમણ જયમાડી ના ભાઈ શ્રી ગીરીશભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jay Madi Seva Parivar Kaiyaldham Arranged 17th Shahibaug to Kaiyal Padyatra Sangh 01.04.2022
Jay Madi Seva Parivar Kaiyaldham, Kaiyal, 17th Shahibaug to Kaiyal Padyatra Sangh, 01.04.2022,