સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમા શ્રી વજાબાપાનું ગામ કોઠારીયા ધામ આવેલું છે, જ્યાં શ્રી વજાબાપાનુ સ્મૃતિ મંદિર તથા ભવ્ય ગૌશાળા આવેલી છે, આશ્રમમાં ભવ્યાતિભવ્ય શ્રી રામદેવપીર મહારાજ નું મંદિર પણ આવેલું છે, આશ્રમના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ પરિવાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું દરરોજ આયોજન કરવામાં આવે છે, એજ રીતે અત્યારે ભવ્યાતિભવ્ય જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યુ છે, જે કથા મહોત્સવ ૨ તારીખથી લઇને ૮ એપ્રિલ સુધી યોજાશે, જેમાં લાખો ભાવિક ભક્તો પૂજ્ય જીગ્નેશ દાદાના પાવન મુખેથી કથા શ્રવણ કરવા પધારે છે.
આશ્રમ તથા આશ્રમના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ટ્રસ્ટી શ્રી રામજીભાઈ તથા રાજભા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ram Roti Annkshetra Ashram Parivar Kothariya Dham Arranged Shreemad Bhagvat Saptah of Shree Jignesh Dada April 2022

Shree Ram Roti Annkshetra Ashram Parivar, Kothariya Dham, Shreemad Bhagvat Saptah, Shree Jignesh Dada, April 2022, JigneshDada, Wadhvan, Surendranagar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed