ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વાગોસણા ગામ ખાતે સુંદર અને ભવ્ય શ્રી રામજી મંદિરનુ નિર્માણ થયું છે, જેનો નવ્ય, દિવ્ય અને ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જે મહોત્સવ 8 એપ્રિલ થી 10 એપ્રિલ દરમિયાન યોજાશે જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે, આજે પ્રથમ દિવસે યજ્ઞ શાળાનો પ્રારંભ થયો હતો, જેમાં માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મંદિરના દર્શનાર્થે તથા આશીર્વચન આપવા માટે પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી રાજુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Vagosana Pran Pratishtha Mahotsav 2022
Shree Ramji Mandir, Vagosana, Pran Pratishtha Mahotsav, 2022, mansa, Gandhinagar,