આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામ એમ. એસ. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માવતર વૃદ્ધાશ્રમ તેમજ સદારામબાપા તથા જલારામ બાપાના ભવ્ય મંદિરના નિર્માણ હેતુથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા શ્રી ધીરજભાઈ શાસ્ત્રી દ્વારા સુંદર કથાનું રસપાન કરવામાં આવે છે, જેમા આજે છઠા દિવસે ભવ્યાતિભવ્ય રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મોટા નાયતા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી મિતેશભાઇ ઠક્કર, શ્રી આશિષભાઈ ઠક્કર તથા શ્રી શાંતિજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ,
M S Charitable Trust Arrange Shreemad Bhagvat Saptah Gyanyagn at Mota Nayta for making of Mavtar Vridhdhashram, Jalarambapa And Sadarambapa Temple
M S Charitable Trust, Shreemad Bhagvat Saptah Gyanyagn, Mota Nayta, Mavtar Vridhdhashram, Jalarambapa, Sadarambapa Temple, Saraswati, Patan,