આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નાના કલોદરા ગામમાં વડતાલ તાબા નું ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પાટોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય રજત જ્યંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે અહીયા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનુ ભવ્ય આયોજન કરાયું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા તથા કથા આજરોજ આશીર્વચન શ્રી લાલજી મહારાજ દ્વારા આપવામાં આવ્યા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સ્વામી શ્રી નારાયણ ચરણ સ્વામી તથા ગામના શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Swaminarayan Mandir Nana Kalodara Khambhat Arranged Rajat Jayanti Mahotsav 2022
Shree Swaminarayan Mandir Nana Kalodara, Khambhat, Aanand, Rajat Jayanti Mahotsav, 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed