તાલુકા જીલ્લા ગાંધીનગરના કોલવડા ગામમા શ્રી કમળાબાની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, આ મંદિર સમગ્ર પંથકમા ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી માતાજી તથા શ્રી કમળાબા અને ભુવાજી શ્રી સંજયસિંહના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડે છે, માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે, એ જ રીતે મનોકામના પૂર્ણ થતાં આજરોજ મંદિર ખાતે ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય જાતરનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી વિજયસિંહ, શ્રી મનુભા તથા શ્રી મનીષભાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kamlabani Meldi Mataji Mandir Arranged Bhavya Jatar Mahotsav 23.03.2022


Shree Kamlabani Meldi Mataji Mandir, Kolavada, Gandhinagar, Jatar Mahotsav, 23.03.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *