સમગ્ર દેશમાં જ્યારે ફાગણ વદ ત્રીજના શ્રી હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે આવેલા ઐતિહાસિક એવા શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પણ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ ભવ્ય હવન તથા મહાઆરતી અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જવાનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Hatraidhdhi Mataji Mandir Fuletra Celebrated Pragatya Divas on Fagan Vad Trij 21.03.2022


Shree Hatraidhdhi Mataji Mandir Fuletra, Fuletra, Kadi, Mehaana, Pragatya Divas, Fagan Vad Trij, 21.03.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed