ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે શ્રી માત્રી માતાજીનુ પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી માત્રી માતાજી ની સાથો સાથ શ્રી મહાકાળી માતાજી તથા શ્રી અંબે માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે ફાગણ વદ ત્રીજ નો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં આજરોજ દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા તથા હવન પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતો શ્રી રામજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Maatri Mataji Mandir Santej Celebrated Patotsav on Fagan Vad Trij 21.03.2022
Shree Maatri Mataji Mandir Santej, Santej, Kalol, Gandhinagar, Patotsav, Fagan Vad Trij, 21.03.2022