અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગરમા શ્રી રાજુભાઈની વાડી ખાતે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ શ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદ સ્વામીજીનુ ખૂબ જ સુંદર સમાધિ મંદિર આવેલું છે, જ્યાં બાપુ ના દર્શનાર્થે સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો સમાધિ મંદિરના દર્શનાર્થે ઉમટી પડે છે, અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે ફાગણ વદ બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યા આ વખતે બાપુ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભવ્યાતિભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તથા સંતો મહંતો અને હજારોની સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી રાજુભાઇ બારડ તથા શ્રી પ્રકાશભાઈ બારડ દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Bhavya Santvani at Shri swaroopanand Swami Samadhi Mandir virochanNagar Sanand on Fagan Vad Bij 20.03.2022
Bhavya santvani, Shri swaroopanand Swami, Samadhi Mandir, virochanNagar, Sanand, Fagan Vad Bij, 20.03.2022, Rajubhai ni vadi, Rajubhai Barad Virochannagar, ahmedabad,