આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વાઘજીપુરા ગામ ખાતે ગામના શ્રી અલ્પેશસિંહ વાઘેલાની હાર્દિક મનોકામના પૂર્ણ થતા ગુનમા ગામના શ્રી ઇન્ટરનેશનલ મેલડી માતાજીના સેવક શ્રી બટુકસિંહ બારોટનુ સોનાની પાઘડી પહેરાવી સન્માન કરવામા આવ્યું હતુ, જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ઇન્ટરનેશનલ મેલડી માતાજીના સેવક શ્રી બટુકસિંહ બારોટ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Alpeshsinh Vaghela Vaghjipura Sanand Arranged Sonani Paagadi for Shree Batuksinh Barot International Meldi Mataji Gunma Varsoda


Shree Alpeshsinh Vaghela Vaghjipura, Sanand, Vaghjipura, Sonani Paagadi, Shree Batuksinh Barot, International Meldi Mataji, Gunma, Varsoda, Mansa, Gandhinagar, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed