અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમા યુવા એકતા સમિતી તથા કુબેરનગર વોર્ડના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમર દ્વારા ભવ્ય શ્રીમદ્દ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે કથા મહોત્સવ ૧૬ થી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન યોજાયી હતી, જેમા અંતિમ દિવસે કથા મહોત્સવ સહિત ભવ્ય ભંડારાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સમગ્ર વિસ્તારની ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નિકુલસિંહ તોમર દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Yuva Ekta Samiti & Councilor Nikulsinh Tomar Arranged Shreemad Bhagvat Katha at Meghaninagar Ahmedabad
Yuva Ekta Samiti, Councilor Nikulsinh Tomar, Shreemad Bhagvat Katha, Meghaninagar, Ahmedabad,