આજ રોજ અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં દ્વારા 26 મી જાન્યુઆરી ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ધ્વજ વંદન કર્યા બાદ બાળકોના ડાન્સ પરફોર્મન્સ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. 

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી ટ્રસ્ટના પ્રમુખશ્રી આશાભાઈ લીડિયા, શ્રી પ્રતાપભાઈ રાણા, શ્રી કમલેશભાઈ વાઘેલા, શ્રી ઉદયભાઈ લિડીયા તથા સુશીલભાઈ દ્વારા આપવામાં આવી હતી.

 જુઓ સંપૂર્ણ એપિસોડ


Navgam Bhil Seva Samaj Trust Celebrated 73rd Republic Day 26.01.2022

Navgam Bhil Seva Samaj Trust, Bhudarpura, Ahmedabad Celebrated, 73rd Republic Day, 26.01.2022, Online Gujarat News

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed