તાલુકા-જિલ્લા મહેસાણાના આખજ ગામમાં ભવ્યાતિભવ્ય શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામ દરબાર ની સાથોસાથ શ્રી રાધાકૃષ્ણ તથા શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એમ જ માગશર વદ નોમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભવ્યથી ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ મંદિરે યજ્ઞ પૂજન તથા સમસ્ત ગ્રામજનોના ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો માગશર વદ નોમના દિવસે દિવ્ય દર્શન કરીએ આખજના શ્રી રામજી મંદિરના


જૂઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramji Mandir Trust Akhaj Arranged Patotsav 28.12.2021
Shree Ramji Mandir Trust Akhaj, akhaj, mehsana, Ramji mandir akhaj, patotsav, 2021,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed