અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં માઁ દેવસર પરિવાર સેવા ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તૃતીય વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમા માતાજીના મંગલ પાઠ તથા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત તથા સમસ્ત દેશભરમાંથી માતાજીના ભાવિક ભક્તો વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. શ્રી દેવસર માતાજીનું મૂળ સ્થાન હરિયાણા રાજ્યમા ભીવાણી જિલ્લામાં આવેલું છે અને ત્યાંથી મહારાજ શ્રી વેદપ્રકાશજી પણ આ કાર્યક્રમમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટના શ્રી સુરેશ તાયલજી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Maa Devsar Parivar Seva Trust Ahmedabad Arranged 3rd Varshikotsav 26.12.2021

Maa Devsar Parivar Seva Trust Ahmedabad, Ahmedabad, Devsar ma, 3rd Varshikotsav, Trutiy Varshiotsav, 26.12.2021, Shahibaug

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed