મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ ગામ ખાતે છે શ્રી રામદેવપીર મહારાજનું ખુબજ પૌરાણિક અને સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે મંદિરના દિવ્ય સાનિધ્યમા બાબા રામદેવ ચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા આજે વિરામ પામી હતી તે પ્રસંગે મહાપાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેમા આજુબાજુના સમસ્ત ગ્રામજનોના મહાપ્રસાદનુ આયોજન કરાયુ હતુ તથા રાત્રીના ભવ્ય જ્યોત પાઠનુ આયોજન કરાયુ છે,
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના મહંત શ્રી ખડેશ્વરી બાપુ તથા સરપંચશ્રી જયંતીજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Bavlu Arranged Maha Patotsav 2021

Shree Ramdevpir Mandir Bavlu, Bavlu, Kadi, Mehsana, Baba Shree Ramdev Charit Manas Katha, 2021, maha patotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed