અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના લપકામણ ગામ ખાતે રાવળવાસમા શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ પૂજન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કાંતિભાઈ, શ્રી ચહેરાભાઈ તથા શ્રી જીગ્નેશભાઇ રાવળ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jogani Maa Pran Pratishtha Mahotsav Raval Vaas Lapkaman 30.11.2021


Shree Jogani Ma mandir Lapkaman, Lapkaman, Pran Pratishtha, Dascroi, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed