મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમા શ્રી તલ્લેશ્વર મહાદેવજીનુ સુંદર મંદિર નિર્માણ થયુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાઇ રહ્યો છે, જેના પ્રથમ દિવસે આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા આવતીકાલે શ્રી પાર્વતી માતાજી ની દિવ્ય પ્રતિષ્ઠા ની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાશે.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Talleshwar Mahadev Mandir Pran Pratishtha Mahotsav 28.10.2021

Valam, Talleshwar Mahadev Valam, Pran Pratishtha Mahotsav, Visnagar, Mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed