પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રામપુરા ગામ ખાતે શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં 24.10.2021ના રોજ યોજાયો હતો, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞપૂજન અને માતાજીની ફોટો પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા સાંજે સુંદર ડાયરાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં શ્રી દોલતરામ બાપુ દ્વારા સુંદર આશીર્વચન આપવામા આવ્યા હતા, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની વિગત અને મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી કુંપાજી ઝાલા દ્વારા આપવામાં આવી હતી.


તો આવો આજરોજ દિવ્ય દર્શન કરીએ રામપુરા ગામે બિરાજમાન થયેલ શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજી મંદિરના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Raj Rajeshwari Meldi Mataji Mandir Rampura chanasma Patan Pran Pratishtha Mahotsav 24.10.2021


Rajrajeshwari Meldi Mataji Mandir Rampura, Rampura, Patan, Chanasma, Pran Pratishtha Mahotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *