ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલા ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રી બહુચર માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 મા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ, જે કાર્યક્રમ આસો સુદ છઠના દિવસથી શરૂઆત થઈ ને દશેરાના દિવસના રોજ એનું વિસર્જન કરવામાં આવશે તેની સંપૂર્ણ વિગત મહંત શ્રી વૈદ્યનાથ આનંદ જી મહારાજ દ્વારા આપવામાં આવી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Bharat Sevashram Sangh Kalol Arranged Shree Durga Puja Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *