પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામ ખાતે રાવળ મોહલ્લામાં શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માતાજીના દિવ્ય સાનિધ્યમાં આજરોજ શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય શોભાયાત્રા તથા રમેલ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈને માતાજીના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો લાવવો માણ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ભુવાજી શ્રી અરવિંદભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dhanbai Meldi Mataji Mandir Sarsav Chanasma Arranged Bhavya Shobhayatra and Ramel Mahotsav 01.06.2024
Shree Dhanbai Meldi Mataji Mandir Sarsav Chanasma Arranged Bhavya Shobhayatra and Ramel Mahotsav 01.06.2024