પાટણ જિલ્લાના નોરતા ગામ ખાતે શ્રી નરભેરામ આશ્રમના મહંત શ્રી દોલતરામ બાપુને કોરોના કાળમા અભૂતપૂર્વ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પાટણના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા સીધો લત રામ બાપુનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી સહિત અનેક રાજકીય આગેવાનો સહીત હજારો લોકો હાજર રહ્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત પાટણ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખશ્રી કુંપાજી ઝાલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Kshatriya Thakor Samaj Patan Arranged Sanman Samaroh of shree Dolatram bapu honoured By World Book of Records London

Kshatriya thakor samaj Patan, Kumpaji Zala, Shree Dolatram Bapu,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *