મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ ગામ ખાતે પરમ પૂજ્ય શ્રી અખંડાનંદ સાગર સ્વામીજીની ખૂબ જ સુંદર અને ભવ્ય પ્રતિમાની મૂર્તિ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જ્યાં સુંદર સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અખંડ ધામ દિવાળીબેન દ્વારકાદાસ પટેલ જ્ઞાન સંકુલ ની સ્થાપના અને લોકાર્પણ પણ કરવામાં આવ્યુ છે, ત્યારબાદ ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે ગુરૂ પૂજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ ગુરુજી ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા આશીર્વાચન પરમ પૂજ્ય શ્રી બ્રહ્માનંદ સાગર સ્વામીજી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.


Murti Pratishtha of Param Pujya Shri Akhandanand Sagar Swami Ji Maharaj at Khambhel Mehsana

#khambhel #akhandanandswami #murtipratishtha

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed