મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમા ખુબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિધ્ધેશ્વરી માતાજીનુ મંદિર આવેલું છે, જે સમગ્ર ગુજરાતમા “કડાની સધી” તરીકે ખુબ જ પ્રખ્યાત છે, માતાજી પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માઁના દર્શનાર્થે સમગ્ર ભારતભરમાથી પધારે છે, પૂર્ણિમાનો અહીંયા અનેરો મહિમા છે જ્યારે લગભગ ૫૦ હજાર જેટલા દર્શનાર્થીઓ માઁના દર્શન કરીને ધન્ય થાય છે.


મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા અનેકવિધ સામાજિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃતિઓ પણ થાય છે, જેની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ દ્વારા આપવામા આવી હતી.


તો આવો પહેલા દિવ્ય દર્શન કરીએ કડા ગામે બિરાજમાન શ્રી સધી માતાજીના

જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટ, કડા સંચાલિત શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિરના દિવ્ય દર્શન ૨૬.૦૬.૨૦૨૧


Shree Sidhdheshwari Mataji Mandir Trust Kada Organized Darshan of Shree Sidhdheshwari Mataji kada

Shree Sidhdheshwari Mataji Mandir Trust, Kada, Visnagar, Mehsana, Shree Sidhdheshwari Mataji kada, kada ni sadhi, sadhi, Sadhi ma mandir kada

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed