અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગોઢ ગામમાં શ્રી નાસ્તાનીયા હનુમાનજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે કે અહીંયા હનુમાનજી ૭૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, અહીંયા દરેક પુર્ણિમાના કંઈક અનેરો મહિમા છે, જ્યાં દર પૂર્ણિમાએ અહીંયા હોમત્મક સુંદરકાંડ નું આયોજન કરવામાં આવે છે,


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિષેની સંપુર્ણ માહીતી મંદીર તરફથી શ્રી મંગળભાઇ પટેલ, શ્રી નરેશભાઈ મહારાજ, શ્રી અશ્વિનભાઈ પટેલ તથા શ્રી ભરતપુરી ગોસ્વામીજી દ્રારા આપવામા આવી.


તો આવો દિવ્ય દર્શન કરીએ શ્રી નાસ્તાનીયા હનુમાનજી મંદિર વિઠલાપુર ગોઢ


જુઓ સંપુર્ણ એપિસોડ.

This Episode is Sponsored By

Shashvat Green, Plots and Farmhouses, Call 9924644746

શ્રી નાસ્તાનીયા હનુમાનજી મંદીર, ગોઢ (વિઠ્ઠલાપુર) દ્રારા આયોજીત પૂર્ણિમા દર્શન ૨૮.૦૩.૨૦૨૧


Shree Nastaniya Hanuman Viththlapur Godh Arranged Purnima Darshan 28.03.2021

nastaniyahanuman #viththlapur #godh #mandal #ahmedabad #onlinegujaratnews #reporterkaushik #નાસ્તાનીયા હનુમાનજી મંદીર, ગોઢ (વિઠ્ઠલાપુર)

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed