Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
હોળી-ધૂળેટીને લઇને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો શું કહ્યું ? - online gujarat news

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું આવ્યું છે. હોળી – ધૂળેટી કાર્યક્રમને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. રાત્રે 9 વાગ્યા પહેલા હોળી દહન કાર્યક્રમ કરવો પડશે. મર્યાદિત સંખ્યામાં સાથે હોળી પ્રગટાવી શકાશે. જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભીડ ભેગી ન થાય તેની તકેદારી આયોજકોએ રાખવી પડશે. રાહદારીઓ પર રંગ ઉડાડશો તો કાર્યવાહી થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *