સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામમા રબારી વાસમા શ્રી અમરબાની સિકોતર માતાજી નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જ્યાં શ્રી સિકોતર માતાજીની સાથે સાથે પૂજ્ય અમરબા પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, ગયા વર્ષે આ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને એ જ દિવસ ની તિથિ પ્રમાણે આજરોજ પ્રથમ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે અહીંયા મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલ છે.

તો આવો દિવ્ય દર્શન કરીએ બાદરજીના મુવાડા ગામના ખાતે બિરાજમાન શ્રી અમર બાની સિકોતર માતાજીના મંદિરના

જુઓ સંપુર્ણ એપિસોડ

શ્રી અમરબાની સિકોતર ધામ, બાદરજીના મુવાડા દ્રારા આયોજીત
માતાજીનો દિવ્ય પ્રથમ પાટોત્સવ ૦૩.૦૩.૨૦૨૧

Shree Amarbani Sikotar Dham badarjina muvada arranged 1st Patotsav 03.03.2021

અમરબાની સિકોતર

badarjina muvada

amarbani sikotar

અમરબાની સિકોતર

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *