ગાંધીનગરના કોલવડા ગામમાં કમળાબા ની શ્રી મેલડી માતાજીનું ખુબ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે.


માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે એ જ રીતે કચ્છના પડાણાના શ્રી મનુભા વાઘેલાની મનોકામના પૂર્ણ થતા માતાજીના સુંદર અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજી ના સેવક શ્રી સંજયસિંહ વાઘેલાના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેેેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી કમળાબાની માઁ મેલડી માતાજી, કોલવડાની
ભવ્ય શોભાયાત્રા ૨૭.૦૨.૨૦૨૧


Shree Kamlabani Maa Meldi Mataji Kolavada Bhavya Shobhayatra 27.02.2021

Shree Kamlabani Maa Meldi Mataji Kolavada, kolavada, Gandhinagar, Bhavya Shobhayatra, 27.02.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed