તાલુકા-જિલ્લા મહેસાણાના રામપુરા ભાસરિયા ગામમા શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યું છે, જેનો દ્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેના પ્રથમ દિવસે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે શ્રી રામદેવપીર મહારાજ, શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી કાળાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.


સમસ્ત રામપુરા ભાસરિયા ગામ દ્વારા આયોજીત શ્રી રામદેવપીર મહારાજ શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2021


Samast Rampura bhasariya gaam arranged Shree Ramdev Pir Maharaj Shri Brahmani Mataji & Shri Goga Maharaj Pran Pratishtha Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed