મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામ ખાતે ૐ ભગવતી શ્રી મેલડી માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે, મંદિરમાં શ્રી મેલડી માં ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, આજરોજ જય માડી સેવા પરિવાર દ્વારા પરમ પૂજ્ય “રમણ જય માડી” ના સાનિધ્યમા માતાજીના દિવ્ય 21માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતુ, તેની સાથોસાથ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ તથા છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.


સમગ્ર કાર્યક્રમની માહિતી મંદિર તરફથી શ્રી ગીરીશભાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

ૐ ભગવતી શ્રી મેલડી માતાજી મંદીર, કૈયલ દ્રારા આયોજીત
દિવ્ય ૨૧મો પાટોત્સવ ૨૪.૦૨.૨૦૨૧

Om Bhagavati Shree Meldi Mataji Mandir Kaiyal Arranged 21st Patotsav 24.02.2021

ૐ ભગવતી શ્રી મેલડી માતાજી મંદીર કૈયલ, કૈયલ, કડી, મહેસાણા, પાટોત્સવ, ૨૪.૦૨.૨૦૨૧, Om Bhagavati Shree Meldi Mataji Mandir Kaiyal, kaiyal, Kadi, Mehsana, Patotsav, 24.02.2021, meldi ma Kaiyal, meldi mandir, reporter kaushik, Online Gujarat news

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed