Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદના હરદાસનગરમા આવેલા મઢુલી સેવા ટ્રસ્ટ દ્રારા ૧૦મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયો - online gujarat news

અમદાવાદના બાપુનગર વિસ્તારમા હરદાસનગર ખાતે સુંદર શ્રી બાપા સીતારામની મઢુલી આવેલી છે, જયાં બાપા ખુબ સુંદર અને દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, મંદિરના મઢુલી સેવા ટ્રસ્ટ દ્રારા અવિરત ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓનુ આયોજન કરવામા આવે છે. જેમા સંસ્થા દ્રારા દર વર્ષે ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાય છે, એવી જ રીતે આજરોજ સંસ્થા દ્રારા ૧૦મા સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ૧૬ નવયુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા જેમા દીકરીઓને સુંદર કરિયાવર ભેટ સ્વરૂપે આપવામા આવ્યુ હતુ.


ટ્રસ્ટ દ્રારા કોરોના મહામારીને લીધે શિસ્તબદ્ધ અને સરકારશ્રી ગાઈડલાઇન્સ પ્રમાણે સંપુર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમા બહુ મર્યાદિત સંખ્યામા લોકો જોડાયા હતા, જયાં બાપા સીતારામ પરિવાર સચિન સુરતથી આદરણીય શ્રી ધર્મેશભાઇ લવંગવાલાએ હાજર રહીને દીકરીઓને આશિર્વાદ આપ્યાં હતા.


જુઓ સંપુર્ણ એપિસોડ

મઢુલી સેવા ટ્રસ્ટ, હરદાસનગર, બાપુનગર દ્રારા આયોજીત
૧૦મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ ૧૪.૦૨.૨૦૨૧

Madhuli Seva Trust Hardasnagar Bapunagar Arranged 10th Sarvagyatiy Samuh Lagnotsav 14.02.2021

મઢુલી સેવા ટ્રસ્ટ હરદાસનગર, બાપુનગર, હરદાસનગર, અમદાવાદ, ૧૦મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ, ૧૪.૦૨.૨૦૨૧, સમુહ લગ્નોત્સવ, samuh Lagan, Samuh Lagna, સમુહ લગન, સમુહ લગ્ન, Madhuli Seva Trust Hardasnagar Bapunagar, Hardasnagar, Bapunagar, Ahmedabad, 10th Sarvagyatiy Samuh Lagnotsav, 14.02.2021, Samuh Lagnotsav, રિપોર્ટર કૌશિક, reporter kaushik, online gujarat news

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *