અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ માં શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે જેમાં 06.05.2019 ના રોજ માતાજીનો પાટોત્સવ તથા અન્નકૂટ નું પણ આયોજન કરવામાં આવે છે, રવિવારના દિવસનો અહીંયા અનેરો મહિમા છે જયાંં માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તોની ગુજરાતના ખૂણે ખૂણેથી પધારે છે. દરેક આવતા માતાજી ના સેવકો ની મનોકામના પૂર્ણ થાય છે, ઘણા નિસંતાન દંપતીઓને માતાજીએ પારણા બંધાવ્યા છે, જે દરેક લોકોએ તેમના સંતાનો ની તસ્વીરો મંદિરમાં લગાવેલી છે.


મંદિર તથા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી માાતાજીના સેેેવક અને ગામના સરપંચશ્રી બળવંતસિંહ દાયમા તથા બહાદુરસિંહ અને અન્ય દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો દર્શન કરીએ મોરૈયા ગામના સ્ત્રી ઘુઘરીયાળી મેલડી માતાજીના.


જુઓ સંપૂર્ણ એપિસોડ

મોરૈયા, સાણંદ, અમદાવાદ, શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજી મોરૈયા, ઘુઘરીયાળી મેલડી મોરૈયા, મેલડી મોરૈયા, Moraiya, Sanand, Ahmedabad, Shree Ghughariyali Meldi Mataji Moraiya, Ghughariyali Meldi Moraiya, Meldi Moraiya, Balvantsinh Dayma, બળવંતસિંહ દાયમા, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, reporter kaushik,

લોક ગાયક શ્રી સાગર પટેલ દ્રારા
શ્રી ઉમિયા દર્શન સંકલ્પ પરિક્રમા ૨૦૨૧

Shree Ghughariyali Meldi Mataji Mandir Moraiya arranged Divya Darshan 2021 on Sunday
શ્રી ઘુઘરિયાળી મેલડી માતાજી મંદિર, મોરૈયા, તા. સાણંદ જી. અમદાવાદ આયોજીત
રવિવારના શુભ દિવસે માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૧

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *