અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હરસિધ્ધિ એપાર્ટમેન્ટ ખાતે હરસિધ્ધિ માતાજી નુ ઐતિહાસિક અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં જગતજનની શ્રી હરસિધ્ધિ માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા દરેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો ખુબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, સાથે સાથે વર્ષમાં બે વખત એટલે કે માગશર વદ દશમ તથા આસો સુદ નોમના દિવસે નવચંડી મહાયજ્ઞ પણ યોજાય છે, હાલમાં ચાલી રહેલી શાકંભરી નવરાત્રિ નિમિત્તે પોષ સુદ પૂર્ણિમાના દિવસે અહીંયા લીલા શાકભાજીનો માતાજીને ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં દરેક પ્રકારની શાકભાજી માતાજીને આસ્થા સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.


મંદિર અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી કનુભાઈ ત્રિવેદી તથા શ્રી મધુબેન ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો શાકંભરી પૂર્ણિમાના દિવસે દિવસે દર્શન કરીએ સાબરમતીના શ્રી હરસિદ્ધિ માતાજીના.


જુઓ સંપૂર્ણ એપિસોડ

હરસિધ્ધ માતાજી સાબરમતી, અમદાવાદ, સાબરમતી, હરસિદ્ધિ માતાજી મંદિર સાબરમતી, હરસિધ્ધ મંદિર સાબરમતી, શાકંભરી પૂનમ, શાકભાજીનો શણગાર, શાકંભરી નવરાત્રી, harsidhdh Sabarmati, harsiddhi Mataji Mandir Sabarmati, harsiddhi Mataji Sabarmati, Ahmedabad, Sabarmati, shakambhari Poonam, shakambhari Navratri, shakbhaji shangar, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, reporter kaushik,

શ્રી હરસિદ્ધિ ભવાની માતાજી મંદિર, સાબરમતી, અમદાવાદ આયોજિત
શાકંભરી નવરાત્રની પોષ સુદ પૂર્ણિમાના દિવસે દર્શન ૨૦૨૧


Shree Harsidhdhi Mataji Mandir Sabarmati Ahmedabad arranged Shakbhaji Shangar on Shakambhari Punam 2021

OnlineGujaratNews
GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *