ગાંધીનગરના લેકાવાડા ખાતે આવેલી મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે “સહોદયા અમદાવાદ” નેજા હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર CBSE શાળાઓના આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટીગણો ની “સહોદયા અમદાવાદ કોમ્પ્લેક્સ પ્રિન્સિપલ્સ મીટ ૨૦૨૧”નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા આજરોજ નવી કમિટીની રચના કરવામા આવી હતી.


સમગ્ર માહીતી પ્રિન્સિપલ્સ શ્રીનારાયન સર તથા શ્રી જયશ્રી જાની મેમ દ્રારા આપવામા આવી હતી.


જુઓ સંપુર્ણ એપિસોડ

Sahodaya Ahmedabad Complex Principals Meet 19.01.2021


સહોદયા અમદાવાદ કોમ્પ્લેક્સ પ્રિન્સિપલ્સ મીટ, ૨૦૨૧, Sahodaya Ahmedabad Complex Principals Meet, 2021, સહોદયા અમદાવાદ, Sahodaya Ahmedabad, Online Gujarat News

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed