તાલુકા જીલ્લા ગાંધીનગરના પુંદ્રાસણ ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ખુબ જ સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી રામદેવજી મહારાજ ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદીર દ્રારા દર મહિનાની બીજ તથા દર વર્ષે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામા આવે છે. મંદિરની સ્થાપના 2017ની સાલમા ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરીને કરવામા આવી હતી.


મંદીર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપુર્ણ માહીતી શ્રી ભુપેશભાઈ ઠાકર, શ્રી ફુલસંગજી ઠાકોર, સરપંચ શ્રી બળદેવજી ઠાકોર તથા શ્રી ગાભાજી ઠાકોર દ્રારા આપવામા આવી હતી, જયાં શ્રી હિમ્મતજી ઠાકોર હાજર રહ્યાં હતા.


તો આવો માગશર સુદ બીજના શુભ દિવસે કરીએ પુંદ્રાસણ ગામના શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય દર્શન


જુઓ સંપુર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Pundrasan arranged Divya Darshan on Magshar Sud Beej 2020

શ્રી રામદેવપીર મંદીર, પુંદ્રાસણ, ગાંધીનગર દ્રારા આયોજીત
માગશર સુદ બીજના દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Ramdevpir Mandir Pundrasan, Pundrasan, Gandhinagar, Magshar Sud Beej 2020, શ્રી રામદેવપીર મંદીર પુંદ્રાસણ, પુંદ્રાસણ, ગાંધીનગર, માગશર સુદ બીજ, બીજ, બીજના દર્શન, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન

ગુજરાત ના મંદીર
Gujarat na Mandr
Gujarat ke Mandir.
OnlineGujaratNews
GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed