અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામ માં, દહેગામ નરોડા રોડ ઉપર એણાસણ આવતાની સાથે જ શ્રી ફુલ જોગણી માતાજી નું સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી ફુલ જોગણી માતાજી દિવ્ય પ્રતિમા બિરાજમાન છે, સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર અહીંયા 5 ઈંટોની માત્ર ડેરી જ હતી અને ત્યારબાદ 1989 ની સાલમા સુંદર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જે સમય જતા અહિયાં નાના મોટા વિકાસ સાથે આજે સુંદર અને ભવ્ય મંદીર નિર્માણ પામ્યુ છે, જયાં રસ્તે જતા લોકો પણ માતાજીના દર્શન કર્યા વીના અહિયાથી આગળ વધી શકતા નથી.

અહીંયા રવિવાર, મંગળવાર અને પૂર્ણિમા નો અનેરો મહિમા છે જ્યાં દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા માટે અને માતાજીને પોતાની શ્રદ્ધા અર્પણ કરવા માટે આવે છે, આજુબાજુના ગામોમાં પણ સ્થાનિક રહીશોને શ્રી ફુલ જોગણી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ત્યાંના સ્થાનિક શ્રી નરસિંહભાઇ પટેલ તથા પુજારી શ્રી પ્રવીણભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નિહાળીએ દિવ્ય પ્રતિમામા દ્રષ્ટીગોચર થતા એવા એણાસણ ગામના શ્રી ફુલ જોગણી માતાજી મંદિરને

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

Online Gujarat News, Gujarat na Mandir, live Gujarat News, Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Shree Ful jogani Mataji Mandir Enasan, Enasan, Dascroi, Ahmedabad, ful Jogani Enasan, Shri Ful jogani Mataji Mandir Enasan, શ્રી ફુલ જોગણી માતાજી મંદિર એણાસણ, એણાસણ, દસ્ક્રોઇ, અમદાવાદ, જોગણી એણાસણ, ફુલ જોગણી એણાસણ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, ગુજરાત ન્યુઝ, લાઈવ ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, ગુજરાતના મંદિર, ગુજરાતના મંદિરો

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed