તાલુકા જિલ્લા મહેસાણાના દેદિયાસણ ગામ માં આઈશ્રી ખોડિયાર માતાજીનું ભવ્યાતી ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરને ખોડલધામ તરીકે ઓળખવામાં આવે છે, જયાં આઈ શ્રી ખોડિયાર સાક્ષાત દિવ્ય સ્વરૂપે દ્રષ્ટિ ગોચર થાય છે. ખોડલધામમાં દર્શન કરવા આવનાર દરેક ભાવિક ભક્તો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ભવ્યાતિભવ્ય મંદિર સાથે બગીચો, બાળકો માટે ક્રીડાંગણ અને અન્ય તમામ પ્રકારની સુવિધાઓ મંદિર પરિસરમાં ઉભી કરવામાં આવી છે, મંદિરની સ્થાપના 2016ની સાલમાં ત્રિદિવસીય ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજીને કરવામાં આવી હતી. જેમાં શ્રી ખોડીયાર માતાજી ને સુંદર અને અતિ મોહક પ્રતિમામા બિરાજમાન કરવામાં આવ્યા હતા, મૂર્તિને નીરખીને જોતાં એમ લાગે છે કે માતાજી જીવંત અવસ્થામાં આપણી સાથે સાક્ષાત વાર્તાલાપ કરતા હોય.

મંદિર અને મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી મનહરભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ચૌધરી, શ્રી જયંતગીરી મહારાજ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી લક્ષ્મણભાઇ પટેલ, શ્રી અંબાલાલ પટેલ તથા ઉપેન્દ્રભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ મનમોહક મંદિર એવા દેદિયાસણ ગામ ના શ્રી ખોડલધામના, “જુઓ સંપૂર્ણ એપિસોડ”

શ્રી ખોડલધામ દેદિયાસણ તા.જિ.મહેસાણા દ્વારા આયોજિત
શ્રી ખોડિયાર માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shri khodal Dham dediyasan, Mehsana arranged Shri Khodiyar Mataji Mandir Divya Darshan 2020

શ્રી ખોડલધામ દેદિયાસણ, દેદિયાસણ, મહેસાણા, શ્રી ખોડિયાર માતાજી મંદીર દેદિયાસણ, દિવ્ય દર્શન ૨૦૨૦, Shri khodal Dham dediyasan, Dediyasan, Shree Khodiyar Mataji Mandir Dediyasan, Mehsana, Shri Khodiyar Mataji Mandir, Khodaldham Dediyasan, Divya Darshan 2020, દેદિયાસણ, online Gujarat News, Gujarat news, live Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, લાઈવ ગુજરાત ન્યુઝ, ગુજરાત, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, લાઈવ ગુજરાત ન્યુઝ, ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, ગુજરાતના મંદિરો, ગુજરાતના મંદિર

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed