ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે પહોંચ્યા છીએ તાલુકા-જિલ્લા ગાંધીનગરના છાલા ગામ માં, જ્યાં હિંમતનગર થી મોટા ચિલોડા હાઈવે ઉપર છાલા ગામ આવતાની સાથે જ શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જય શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, સાથે સાથે શ્રી બહુચર માતાજી તથા શ્રી સિદ્ધેશ્વરી માતાજી પણ અહીં બિરાજમાન છે, આ મંદિર ધામ ને મેલડી ધામ નારાયણ દાદા ની મેલડી તથા હાઈવે ની મેલડી તરીકે પણ ઓળખવામાં આવે છે, કહેવાય છે કે પૂજ્ય શ્રી નારાયણ દાદા ના માતૃશ્રી એવા શ્રી જેકોરબા ની આસ્થાથી શ્રી મેલડી માતાજી ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે, જેમના નામ માત્રથી સર્વે દુઃખ દૂર થાય એવા શ્રી મેલડી માતાજી નું જૂનું મંદિર છાલા ગામમાં સ્થિત છે, પણ પછી પૂજ્ય નારાયણ દાદા ના હસ્તે છાલા ગામના હાઇવે પર ભવ્યાતી ભવ્ય મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા ચૈત્ર સુદ ચોથના શુભ દિવસે ૨૦૦૧ની સાલમાં કરવામાં આવી હતી, આ તિથિ પ્રમાણે દર વર્ષે માતાજીના મંદિરે ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.
મંદિર દ્વારા ઘણી બધી સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના સેવક શ્રી લાલજીભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નિહાળીએ દિવ્ય પ્રતિમામા બિરાજમાન એવા છાલાના શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીને, જુઓ સંપુર્ણ એપિસોડ.

 

શ્રી મેલડી માતાજી મંદિર છાલા, છાલા, ગાંધીનગર, ૐ રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી મંદિર છાલા, હાઈવે ની મેલડી, નારણદાદાની મેલડી, મેલડી ધામ છાલા, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, દિવ્ય દર્શન 2020, ગુજરાત ન્યુઝ, લાઈવ ગુજરાત ન્યુઝ, ગુજરાતના મંદિરો, ગુજરાતના મંદિર, મેલડી છાલા, online Gujarat News, Gujarat news, live Gujarat news લ, shree Meldi Mataji Mandir chhala, chhala, Gandhinagar, Om RajRajeshwari Shree Meldi Mataji Mandir chhala, Highway Ni Meldi, Naran Dada Ni Meldi, Meldi chhala, Meldi Dham Chhala, reporter Kaushik Parmar, kaushik parmar, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed