તાલુકા-જીલ્લા ગાંધીનગરના પ્રાંતિયા ગામમાં શ્રી જોગણી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત 19 4 2019 ના રોજ યોજવામાં આવ્યો હતો, ત્યારે સંપૂર્ણ ગામની ભોજન વ્યવસ્થા સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા અને ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ચૈત્રી પૂનમના દિવસે માતાજી નો અનેરો મહિમા છે, જ્યાં હવન પૂજન તથા સમસ્ત ગ્રામજનોનો ભોજન સમારંભ રાખવામાં આવે છે, સમસ્ત ગ્રામજનોને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે.

મંદીર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી પ્રાંતિયા ગામ શ્રી વસંતભાઇ પટેલ તથા શ્રી બાલુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જયાં સમસ્ત મંદિરની દેખરેખ રાખતા એવા મંદીરના ભુવાજી શ્રી હિંમતજી ઠાકોર તથા શ્રી ગોવિંદજી ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા હતા.

તો આવો નીહાળીયે તેજોમય પ્રતિમામાં બિરાજમાન એવા પ્રાંતિયા ગામ ના શ્રી જોગણી માતાજીને, જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી જોગણી માતાજી મંદીર, પ્રાંતિયા, તા. જી. ગાંધીનગર દ્રારા આયોજીત
માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Jogani Mataji Mandir Prantiya Gandhinagar arranged Divya Darshan 2020

શ્રી જોગણી માતાજી મંદીર પ્રાંતિયા, પ્રાંતિયા, ગાંધીનગર, માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦, Shree Jogani Mataji Mandir Prantiya, Prantiya, Gandhinagar, Gujarat na Mandir, Gujarat na mandiro, online Gujarat news, live Gujarat News, Gujarat news, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, ગુજરાત ન્યુઝ, લાઈવ ગુજરાત ન્યુઝ, ગુજરાત ના મંદિર, ગુજરાતના મંદિરો, રીપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, Kaushik Parmar, reporter Kaushik Parmar

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,
#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed