ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામે શ્રી વિજય હનુમાનજી આશ્રમ આવેલો છે, જ્યાં પૂજ્ય શ્રી દંડીબાપુ ના સાનિધ્યમાં શ્રાદ્ધ પક્ષથી શરૂઆત થઇ ને સમસ્ત પુરુષોત્તમ માસ એમ કુલ ૪૫ દિવસની અવિરત શ્રી રામ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, આમ તો આ કથા પાવન તીર્થ એવા હરિદ્વાર ખાતે યોજાવાની હતી પણ આ કોરોના મહામારી ને લઈને કથાનું આયોજન ધમાસણા ખાતે શ્રી વિજય હનુમાન આશ્રમમાં જ રાખવામાં આવ્યું હતું, જેમાં અત્યારે શ્રી દંડીબાપુ દ્વારા પાવન શ્રી રામકથાનું રસપાન પીવડાવવામાં આવે છે, જેમાં હજારો ભક્તો આશ્રમે તથા દેશવિદેશથી ફેસબુક લાઈવના માધ્યમથી જોડાઈને કથાનો લ્હાવો લે છે.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સમસ્ત આયોજન વિશેની માહિતી પૂજ્ય શ્રી દંડી બાપુ તથા અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

 

શ્રી વિજય હનુમાન આશ્રમ, ધમાસણા દ્વારા આયોજિત શ્રી દંડીબાપુના પાવન સાનિધ્યમાં ૪૫ દિવસથી અવિરત શ્રી રામકથા મહોત્સવ ૨૦૨૦

Shri Vijay Hanuman Ashram Dhamasana arranged Shri Ram Katha Mahotsav 2020 during shradh Paksh and pavitra purushotam Maas by Shri Dandi Bapu

શ્રી વિજય હનુમાન આશ્રમ ધમાસણા , ધમાસણા, દંડીબાપુ, ૪૫ દિવસિય રામકથા, શ્રી રામકથા મહોત્સવ ૨૦૨૦, Shri Vijay Hanuman Ashram Dhamasana, Dhamasana, Kalol, Gandhinagar, કલોલ, ગાંધીનગર, Shri Ram Katha Mahotsav 2020, shradhdh Paksh, pavitra purushotam Maas, Shri DandiBapu, Dandi bapu, પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસ, શ્રાદ્ધ પક્ષ, રિપોર્ટર કૌશિક પરમાર, Reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandiro, online gujarat news, ગુજરાત નાં મંદિરો

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *