ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ માં શ્રી અંધારીયા વાળા જોગણી માતાજી નું નવું મંદિર 8.4.2018 ની સાલમા નિર્માણ પામ્યું હતું, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગામના લોકોનો ભોજન સમારંભ પણ યોજાયો હતો, આમ તો માતાજીનું મૂળ સ્થાનક કલોલ થી શેરીસા આવતા રોડ ઉપર બોરીસણા ગામ પછી આવેલ છે, ત્યાંથી જ માતાજી ના સ્વરૂપ ને અહીં બિરાજમાન કરવામાં આવેલ છે.

શ્રી જોગણી માતાજી ની સાથે સાથે અહીંયા શ્રી ગોગા મહારાજ શ્રી બહુચર માતાજી તથા શ્રી વાઘો માતાજી પણ અહીં બિરાજમાન છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની તમામ માહિતી શેરીસાગામ ના શ્રી પ્રધાનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

તો આવો નિહાળીએ શેરીસા ગામ ના શ્રી અંધારીયા વાળા જોગણી માતાજી મંદિર, જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી અંધારિયા વાળા જોગણી માતાજી નવીન મંદીર, શેરીસા, તા. કલોલ, જી. ગાંધીનગર દ્રારા આયોજીત માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Andhariya Vala Jogani Mataji Navin Mandir, Sherisa, Ta. Kalol, Dist Gandhinagar arranged Divya Darshan 2020

શ્રી અંધારિયા વાળા જોગણી માતાજી નવીન મંદીર, શેરીસા, કલોલ, ગાંધીનગર, માતાજીના દિવ્ય દર્શન ૨૦૨૦, Shree Andhariya Vala Jogani Mataji Navin Mandir, Sherisa, Kalol, Gandhinagar, Divya Darshan 2020, Andhariya Jogani Maa Sherisa, Barisan, Andhariya Jogani Borisana, Online Gujarat news, Gujaratna Mandiro, ગુજરાતના મંદિરો, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, Reporter Kaushik Parmar, Kaushik Parmar #ગુજરાત ના મંદીર #Gujarat na Mandir #Gujarat ke Mandir. #OnlineGujaratNews #GujaratNews

 

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in Call 9376594765 for Media Coverage and Programs near you. Online Gujarat News Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed