Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
ભાદરવા સુદ નોમને શુભ દિવસે કરો દર્શન વાવોલ ગામના નેજાવાળા શ્રી રામદેવપીરના | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ માં દરબાર વાસ ખાતે શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ સુંદર અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત 17.04.2019ના રોજ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, તે જ પ્રમાણે આ વર્ષે પણ શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પણ આ કોરોના મહામારી ને લીધે મંદિરના સમસ્ત કાર્યક્રમ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવેલ છે, અને તેથી જ ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા વાવોલના શ્રી રામદેવજી મહારાજના લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી શ્રી નૈનેશસિંહ ગોલ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો ભાદરવા સુદ નોમના શુભ દિવસે કરીએ દર્શન વાવોલ ગામના નેજાવાળા શ્રી રામદેવપીર મહારાજના

શ્રી રામદેવપીર મંદીર, વાવોલ, ગાંધીનગર દ્રારા આયોજીત
શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિતે દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Ramdevpir Mandir Vavol Gandhinagar arranged Divya Darshan on Shree Ramdevpir Navratri Mahotsav 2020

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.
#Onlinegujaratnews, #Online Gujarat News, #LiveGujaratNews #latestgujaratnews

Online Gujarat News
Motera, #Ahmedabad.

શ્રી રામદેવપીર મંદીર વાવોલ, ગાંધીનગર, વાવોલ, શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ, દિવ્ય દર્શન ૨૦૨૦, Shree Ramdevpir Mandir Vavol, Vavol, Gandhinagar, Divya Darshan, Shree Ramdevpir Navratri Mahotsav 2020,online gujarat news, gujarat na mandiro, ગુજરાત નાં મંદિરો,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *