મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિસલપુર ગામ માં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હમણાં તાજેતરમાં જ ૨૭ ૨૮ અને ૨૯ જાન્યુઆરી ના રોજ સમસ્ત ગામના સહકારથી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં મહાયજ્ઞ ભવ્ય શોભાયાત્રા તથા ભવ્યાતિભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, મંદિર દ્વારા દર વર્ષે રામદેવ નવરાત્રિ મહોત્સવનું પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે વર્તમાન પરિસ્થિતિ જોઈને આ કોરોના મહામારી ને લીધે સમસ્ત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે, અને તેથી જ ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

ગામના સરપંચ શ્રી મણાજી ઠાકોર દ્વારા પણ સમસ્ત દર્શનાર્થીઓને મંદિરના મોકુફ કાર્યક્રમની જાણકારી આપવામા આવી હતી.

મંદીર પરિસરમા શહીદોની યાદમા સુંદર વૃક્ષારોપણ પણ કરવામા આવ્યુ છે.

મંદિર વિશેની સંપૂર્ણ માહિતી વિસલપુરગામ ના શ્રી નાગજીભાઈ ઠાકોર, શ્રી અશોકભાઈ ઠાકોર તથા મંદિરના પૂજારી શ્રી મહાદેવગીરી બાપુ દ્વારા આપવામાં આવી હતી.

તો આવો દર્શન કરીએ વિસલપુરના શ્રી રામદેવજી મહારાજની…

 

શ્રી રામદેવપીર મંદિર વિસલપુર આયોજિત રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે દિવ્ય દર્શન

Shree Ramdevpir Mandir Visalpur Ta Kadi Dist Mehsana arranged Darshan on Ramdev Navratri Mahotsav 2020

#Gujarat ke Mandir.
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

શ્રી રામદેવપીર મંદિર વિસલપુર, વિસલપુર, કડી, મેહસાણા, મહેસાણા, શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ, દિવ્ય દર્શન, Shree Ramdevpir Mandir Visalpur, Visalpur, Kadi, Mehsana, Darshan, Shree Ramdev Navratri Mahotsav 2020, online Gujarat News, gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed